KSAR 11+
KSAR 11+ – Package of Practices
Select a language below to read the full farming guide.
🌾 દિવેલા (એરંડા) પાકની ખેતી પદ્ધતિ
(Castor - Package of Practices)
1
1️⃣ પ્રાથમિક માહિતી: (Primary Information)
| વિગત | માહિતી |
|---|---|
| જમીન | ગોરાડુ, રેતાળ |
| વાવણી સમય | વર્ષા (ચોમાસુ) |
| બીજદર (કિ.ગ્રા. પ્રતિ હેકટર) |
૮-૧૦ |
| રોપણી અંતર (સે.મી.) |
પિયત: ૧૫૦ x ૯૦ બિનપિયત: ૧૨૦ x ૬૦ |
2
2️⃣ તૈયારી અને વાવણી: (Preparation & Sowing)
| વિગત | માહિતી |
|---|---|
| જમીનની તૈયારી | વાવણી પહેલા ઊંડી ખેડ કરવી. |
| બીજ માવજત | બીજને ૨ ગ્રામ / કિલોગ્રામના દરે થાયરમ અથવા ૨ ગ્રામ / કિલોગ્રામના દરે કાર્બેન્ડાઝીમથી માવજત કરો. |
| વાવણી પધ્ધતિ | ડીબલરનો અથવા સીડ ડ્રીલનો ઉપયોગ કરીને બીજને જમીનમાં ૨ થી ૩ ઇંચ ની ઊંડાઈ વાવેતર કરવું. |
3
3️⃣ ખાતર અને પિયત: (Fertilizer & Irrigation)
| વિગત | માહિતી |
|---|---|
| સેન્દ્રિય ખાતર (ટન/હેકટર) |
૧૦ ટન છાણીયું ખાતર |
| રસાયણિક ખાતર (કિ.ગ્રા./ હેકટર) |
કુલ:- ૭૫:૫૦:૦૦ (NPK) પાયામાં:- ૩૭.૫:૫૦:૦૦ (NPK) વાવણીના ૪૫ દિવસ પછી:- ૨૦ નાઇટ્રોજન (N) |
| પિયત | જમીન અને આબોહવા મુજબ પિયત કરવું ખાસ કરીને ફૂલ અને ગાંગડા બેસવાના સમયે જમીનમાં ભેજની ખેંચ પડવા ન દેવી. |
4
4️⃣ પાક સંરક્ષણ: (Crop Protection)
| વિગત | વ્યવસ્થાપન |
|---|---|
| નિંદાણ | વાવણી પછી ૨૫ દિવસ પછી બ્લેડ હેરો વડે ૨-૩ વખત આંતરખેડ શરૂ કરો અને ત્યારબાદ ૧૫-૨૦ દિવસના અંતરે ૨-૩ હાથથી નીંદણ કાઢો. |
| રોગ નિયંત્રણ | ૧૨૫ કિલો છાણીયું / હેક્ટરમાં ટી. વીરિડી (૨.૫ કિલોગ્રામ) મિશ્રણનો માટીમાં ઉપયોગ. પ્રોપીકોનાઝોલનો ઉપયોગ ગ્રેમોલ્ડના નિયંત્રણ માટે કરવો. |
| જીવાત નિયંત્રણ | એરંડાના પાકમાં સેમિલુપર, અને પાન ખાનાર ઈયળ, સ્પોડોપ્ટેરા લિટુરા (ફે.)ના નિયંત્રણ માટે નીચેનામાંથી કોઈપણ એક એટલે કે જંતુનાશક ક્લોરપાયરીફોસ ૦.૦૫% અથવા સાયપરમેથ્રિન ૦.૦૧૫% અથવા ક્વિનાલફોસ ૦.૦૫% ના બે છંટકાવ (પહેલા ઉપદ્રવની શરૂઆતમાં અને બીજા છંટકાવના ૧૫ દિવસે) કરવાની ભલામણ કરવામાં આવે છે. |
5
5️⃣ કાપણી અને નોંધ: (Harvesting & Note)
- કાપણી / લણણી: વાવેતરના ૯૦-૧૨૦ દિવસ પછી પ્રથમ માળ પાકે છે. જયારે ૭૦% ગાંગડા સુકાવા લાગે અને પીળા પડવા લાગે ત્યારે કાપણી કરવી.
- ખાસ નોંધ: ઉપરોક્ત વિગત કંપનીના રીસર્ચ કેન્દ્રો ઉપરના ટેસ્ટીંગ આધારીત છે. ખેતીકામ, પાણી, જમીન, હવામાન વગેરે પરીબળો અનુસાર તેમાં વધ ઘટ થઈ શકે છે.
🌾 एरंडी (कैस्टर) फसल की खेती पद्धति
(Castor - Package of Practices)
1
1️⃣ प्राथमिक जानकारी: (Primary Information)
| विवरण | जानकारी |
|---|---|
| भूमि | गोराडू, रेतीली |
| बुआई का समय | बारिश |
| बीज दर (कि.ग्रा./ हेकटर) |
८-१० |
| रोपण दूरी (सेमी) |
सिंचाई: १५० x ९० बिना सिंचाई वाला: १२० x ६० |
2
2️⃣ तैयारी और बुआई: (Preparation & Sowing)
| विवरण | जानकारी |
|---|---|
| भूमि की तैयारी | बुवाई से पहले गहरी जुताई करें |
| बीजोपचार | बीजों को २ ग्राम/किलोग्राम थायरम या २ ग्राम / किलोग्राम कार्बेन्डाजिम से उपचारित करें। |
| बुआई की विधि | बीज को डिबलर या सीड ड्रिल का उपयोग करके मिट्टी में २ से ३ इंच गहराई तक बोएं |
3
3️⃣ खाद और सिंचाई: (Fertilizer & Irrigation)
| विवरण | जानकारी |
|---|---|
| जैविक खाद (टन/ हेकटर) |
१० टन खाद |
| रासायनिक खाद (कि.ग्रा./ हेकटर) |
कुल:- ७५:५०:०० (एनपीके) आधार में:- ३७.५:५०:०० (एनपीके) बुवाई के ४५ दिन बाद:- २० नाइट्रोजन (N) |
| पियत (सिंचाई) | मिट्टी और जलवायु के अनुसार सिंचाई करें, विशेष रूप से फूल आने और कलियाँ निकलने के दौरान मिट्टी में नमी की कमी न होने दें। |
4
4️⃣ फसल सुरक्षा: (Crop Protection)
| विवरण | प्रबंधन |
|---|---|
| निराई | बुवाई के २५ दिन बाद ब्लेड हैरो से २-३ बार अंतर-खेती शुरू करें और फिर १५-२० दिनों के अंतराल पर २-३ बार हाथ से निराई करें। |
| रोग नियंत्रण | मिट्टी में टी. विरिडी (२.५ किग्रा) मिश्रण का १२५ किग्रा खाद/हेक्टर की दर से प्रयोग करे तथा ग्रे मोल्ड को नियंत्रित करने के लिए प्रोपिकोनाज़ोल का उपयोग करें। |
| कीट नियंत्रण | अरंडी की फसल में सेमीलूपर और पत्ती खाने वाली सुंडी, स्पोडोप्टेरा लिदुरा (फ.) के नियंत्रण के लिए, निम्नलिखित कीटनाशकों में से किसी एक का छिड़काव अर्थात क्लोरपाइरीफोस ०.०५% या साइपरमेथिन ०.०१५% या क्विनालफोस ०.०५% (पहला छिड़काव संक्रमण की शुरुआत में और दूसरा छिड़काव १५ दिन बाद) की सिफारिश की जाती है। |
5
5️⃣ कटाई और नोट: (Harvesting & Note)
- कटाई: पहली फसल रोपण के ९०-१२० दिन बाद पकती है। जब ७०% डंठल सूखने लगें और पीले पड़ने लगें तब कटाई करें।
- नोट: उपर की जानकारी कंपनी के रीसर्च सेन्टर मे हुए टेस्टींग के आधार पर है, खेतकाम, पानी, जमीन और मौसम जैसे कारणो से कम ज्यादा हो सकता है।